વકીલ મોડેલ સ્કૂલ નું ગૌરવ

વકીલ મોડેલ સ્કૂલ નું ગૌરવ

 નિવૃત્ત શિક્ષક  અશરફ ચુડાસમાના વરદ હસ્તે 78 માં સ્વાતંત્ર્યદિને ધ્વજ ફરકાવવામાં આવ્યો…   વકીલ મોડેલ સ્કૂલના નિવૃત્ત ઉત્સાહી શિક્ષક, ગુજરાત સરકાર દ્વારા સને 2010માં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરનાર માનનીયશ્રી અશરફ  ચુડાસમા  સાહેબના વરદ હસ્તે 78 માં સ્વાતંત્ર્યદિને  ભીલાડ પ્રાથમિક શાળામાં  ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.આ  ધ્વજવંદનના કાર્યક્રમમાં વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ માનનીયશ્રી પિયુષ […]

Continue Reading